દુનિયાની મોટી કંપની અને તેમના CEO ની યાદી | Worlds Biggest Company and CEO List

દુનિયાની મોટી કંપની અને તેમના CEO ની યાદી

નીચે જણાવેલ યાદી 2022 વર્ષ ના અનુરૂપ તૈયાર કરવામાં આવી છે જેથી વર્તમાન ના બધા CEO અને તેમની કૅમ્પની વિષે લેટેસ્ટ માહિતી મેળવી શકાય.

અહીં જણાવેલ માહિતી ભવિષ્ય માં આવનારી ગુજરાત ની સરકારી પરીક્ષાઓ માં ખુબ જ મહત્વ નો ભાગ ભજવી શકે છે તેથી તેની તૈયારી સ્વરૂપ અહીં દુનિયાની મોટા ભાગ ની સારી કંપની ના CEO ની યાદી જણાવી છે.


ભારતની મોટી કંપની અને તેમના CEO ની યાદી

 • eBay - જૈમી ઇનોન
 • Snapdeal - કુણાલ બહલ
 • Youtube - સુસન વોઝસીસ્કી
 • OLX India - ગૌતમ ઠક્કર
 • Alibaba - ડેનિયલ ઝાન્ગ
 • Apple - ટિમ કુક
 • Microsoft - સત્યા નડેલા
 • Adobe - શાંતનુ નારાયણ
 • Coca Cola - જેમ્સ કવીન્સી
 • Tata Suns - એન. ચંદ્રશેખરન
 • HP - ડિયોન વેસલર
 • Airtel - ગોપાલ વિતલ
 • Vodaphone-idea - રવિન્દ્ર ટક્કર
 • TCS - રાજેશ ગોપીનાથ
 • Infosys - સલિલ પારેખ
 • Walmart India - સમીર અગ્રવાલ
 • Alphabet Inc./Google - સુંદર પીચાઈ
 • IBM - અરવિંદ કૃષ્ણા
 • Amazon - એન્ડી જેસી
 • Flipkart - કલ્યાણ કૃષ્ણમૂર્તિ
 • Facebook - માર્ક ઝુકરબર્ગ
 • Twitter - પરાગ અગ્રવાલ
 • WhatsApp - વિથ કેથકોર્ટ
 • Ola Cabs - ભાવેશ અગ્રવાલ
 • uber cab - દારા ખોશરોશાહી
 • Air India - પ્રદીપ સિંહ ખરોલા
 • Pepsi - રેમન લાગુઆર્તા
 • BSNL - પ્રવીણ કુમાર પુરવાર
 • Master Card - અજયપાલ સિંગ બંગા
 • hindustan unilever - સંજીવ મેહતા
 • Sony - કેનચોરો યોસીદા
 • Samsung - કીમ કી નામ, કિમ હયૂન શુક, કોહ ડોગ જીન
 • Nokia - પેક્કા લુંડમાર્ક
 • harley-davidson - માથેયુ એસ. લેવાટીચ
 • Yahoo - જિમ લેજોન
 • Wikipedia - જિમ્મી વેલ્સ
 • ITC (india) - યોગેશચંદ્ર દેવેશ્વર
 • Instagram - એડમ મોસેરી
 • wipro - થીએરી ડેલાપોર્ટ
 • Myntra - નંદિતા સિન્હા
 • Dell - માઈકલ ડેલ
 • BMW - હેરાલ્ડ ક્રએગર
 • Intel - પેટ ગેલ્સિજર
 • Google Cloud (Asia) - કરણ બાજવા

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું