10 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
 • હાલમાં ગુજરાત ના ક્યાં યાત્રાધામ એ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નું આયોજન થયી રહ્યું છે - અંબાજી
 • સેના આયુધ કોર નો 247 મોં સ્થાપના દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો - 8 એપ્રિલ
 • ગુજરાત ના ક્યાં શહેર માં બૌદ્ધિક દિવ્યાંગ માટે કેમ્પ યોજાયો - ગાંધીનગર
 • હાલમાં UPSC ના નવા ચેરમેન કોણ બન્યા છે - ડો. મનોજ સોની
 • હાલમાં કોને સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવા માટે ત્રણ ફર્મો સાથે કરાર કર્યો છે - Amazon
 • ક્યાં રાજ્ય એ દૂધ ઉત્પાદકો માટે હાલમાં સરકારી બેન્ક ની સ્થાપના કરી છે - કર્ણાટક
 • હાલમાં UP સરકાર એ સંભલ અને ક્યાં જિલ્લા માં મેડિકલ કોલેજ ની સ્થાપના માટે કરાર કર્યો છે - મહારાજગંજ
 • હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ ક્યાં દેશે માનવઅધિકાર પરિષદ માંથી નિલબિત કરવાની મંજૂરી આપી છે - રશિયા
 • ક્યાં દેશનો કૃષિ નિર્યાત પહેલી વખત 50 બિલિયન અમેરિકી ડોલર ને પર કર્યો છે - ભારત
 • હાલમાં આવેલ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ માં કોણ ટોપ પર રહ્યું છે - MIT
 • ક્યાં રાજ્યની સરકારે વર્લ્ડ બેન્ક અને AIIB પાસેથી 7500 કરોડ રૂપિયાનો ઋણ લીધો છે - મહારાષ્ટ્ર
 • હાલમાં ક્યાં રાજ્યની સરકારે એ મુખ્યમંત્રી ઉદ્યોગ ક્રાંતિ યોજના શરુ કરી છે - મધ્યપ્રદેશ
 • ક્યાં દેશે પૃથ્વી અવલોકન માટે નવા ઉપગ્રહ ગાવફેન-3 03 નું સફળ પરીક્ષણ કર્યું છે - ચીન
 • હાલમાં ક્યાં રાજ્યની સરકાર એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સમિતિ નું ગઠન કર્યું છે - પશ્ચિમ બંગાળ
 • હાલમાં ક્યાં દેશ માંથી ઇમરજન્સી હટાવી દેવામાં આવી છે - શ્રીલંકા
 • ક્યાં રાજ્યની સરકારે દરેક તાલુકામાં ડાયાલીસીસ સેંટર ખોલવાની જાહેરાત કરી છે - ગુજરાત
 • 2022 માં ઉત્તર પ્રદેશ ના નવા ATS પ્રમુખ કોણ બન્યા છે - નવીન અરોડા
 • હાલમાં ચર્ચા માં રહેલ ફિલ્મ RRR ના નિર્દેશક કોણ છે - એસ. એસ. રાજામૌલી

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું