11 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
  • હાલમાં ટ્રાઇટોન ઇલેક્ટ્રિક વેહિકલ કંપની એ ઈ-વાહનો ના ઉત્પાદન માટે ગુજરાતમાં ક્યાં પ્લાન્ટ ની સ્થાપના કરશે - કચ્છ
  • હાલમાં 57 મોં CRPF શોર્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો - 9 એપ્રિલ
  • ક્યાં રાજ્ય દ્વારા હાલમાં સ્કૂલ ચાલો અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે - ઉત્તર પ્રદેશ
  • ક્યાં દેશના ફોટોગ્રાફર એ વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ ઈયર 2022 નો અવૉર્ડ મળ્યો છે - કનાડા
  • હાલમાં ક્યાં રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ ના રૂપમાં One Health ફ્રેમવર્ક શરુ કરવામાં આવ્યું છે - ઉત્તરાખંડ
  • હાલમાં ચર્ચા માં રહેલ બ્લુ નાઇલ નદીનો ઉદગમ સ્થાન કયો છે - ઇથિયોપિયા
  • RBI એ હાલમાં ક્યાં બે બેંકો પર 93 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે - એક્સિસ બેન્ક અને IDBI બેંક
  • હાલમાં કોને અવસર યોજના શરુ કરી છે - AAI
  • DRDO એ હાલમાં ક્યાં સોલિડ ફ્યુલ ડકટેક રૈમજેટ ટેક્નિક નો સફળ પરીક્ષણ કર્યો છે - ઓડિશા
  • હાલમાં વડાપ્રધાન મુદ્રા યોજના કે કેટલા વર્ષ પૂર્ણ કાર્ય છે - 7 વર્ષ
  • ભારતનો સૌથી ઉંચો મેડિકલ ટાવર ક્યાં બનશે - જયપુર
  • હાલમાં EV નીતિ માં ઈ-સાઇકલો ને શામેલ કરવા વાળો પહેલો પ્રદેશ કયો બન્યો છે - દિલ્હી
  • કોને હાલમાં NOT JUST A NIGHTWATCHMAN: My Innings in the BCCI નામની પુસ્તક લખ્યું છે - વિનોદ રાય
  • ભારત ના નવા થલ સેના (આર્મી) પ્રમુખ કોણ બનશે - મનોજ પાંડે
  • હાલમાં આવેલ રિપોર્ટ મુજબ પાછળ બે દશક માં ક્યાં રાજ્યમાં જંગલ માં આગ લાગવાની સૌથી વધુ ઘટના બની છે - મિજોરામ
  • હાલમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે પસંદગી થવા વાળો પહેલો હિન્દી ઉપન્યાસ કયો બન્યો છે - ટોમ્બ ઓફ સેન્ડ
  • ગુજરાત ના ક્યાં શહેર માં ન્યાય તંત્ર દ્વારા બે દિવસની જ્યુડિશિયલ પરિષદ યોજાશે - કેવડિયા
  • હાલમાં કોને 11 મી ડીજીસી લેડીઝ ઓપન એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી છે - રિયા જાદોન
  • હાલમાં National Accreditation Board for Hospitals & Healthcare Providers ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે - મહેશ વર્મા

Post a Comment

Previous Post Next Post