12 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
  • હાલમાં સ્વતંત્ર સેનાની પ્રહલાદ પટેલ ના જીવનકાર્ય નો પરિચય આપતા પુસ્તક નું વિમોચક કોને કર્યું - ભુપેન્દ્ર પટેલ
  • વિશ્વ હોમ્યોપેથી દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો - 10 એપ્રિલ
  • ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કયી પેરાલમ્પિક સ્ટાર નું સન્માન કરાયું - ભાવિના પટેલ
  • હાલમાં ક્યાં રાજ્યની સરકાર એ મુખ્યમંત્રી બાગવાની બીમાં યોજના નો ફસલ બીમા પોર્ટલ લોન્ચ કર્યો છે - હરિયાણા
  • 2022 માં કોને સામાન્ય સેવા કેન્દ્રો સાથે ભાગીદારી કરી છે - ટાટા AIA
  • હાલમાં ભારતીય નૌસેનાના એયર ક્રૂ ના પહેલા બેચ એ ક્યાં પ્રશિક્ષણ પૂરું કર્યું છે - USA
  • કોને હાલમાં નવચાર ને પ્રોત્સાહન આપવા માટે આઈડિયાથોન મંથન નું અનાવરણ કર્યું છે - SEBI
  • હાલમાં ક્યાં દેશમાં ભારતના કેળા અને બેબીકોર્ન વેચવાની મંજૂરી આપવામાં આવી છે - કેનેડા
  • ક્યાં ભારતીય ને સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ સ્તરીય વિશેષજ્ઞ સમૂહ માં સ્થાન મળ્યું છે - ડો. અરુણાભ ઘોષ
  • હાલમાં દિલ્હી મેટ્રોના નવા પ્રમુખ કોણ બન્યા છે - વિકાસ કુમાર
  • હાલમાં કેન્દ્ર સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના લોકોને બસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે - 18 વર્ષ
  • કયી બેન્ક એ હાલમાં સકારાત્મક પગાર પ્રણાલી ને લાગુ કરી છે - PNB
  • હાલમાં ભારત એ UN Woman માટે કેટલા લાખ ડોલર નો સહયોગ કર્યો છે - 5
  • કોની રિપોર્ટ મુજબ વિશ્વની 99% વસ્તી પ્રદુષણ થી પીડિત છે - Who (world health organization)
  • હાલમાં પિક્સેલ એ Space-X સાથે પોતાનો પહેલો ઉપગ્રહ લોન્ચ કર્યો એનું નામ શું છે -શકુન્તલા
  • હાલમાં WHO એ કયી કોરોના વેકસીન ની સપ્લાય સસ્પેન્ડ કરી દીધી છે - કોવેક્સિન
  • ગુજરાત માં "નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ" નું ઉદ્ઘાટન કોને કર્યું છે - અમિત શાહ
  • વિશ્વની સૌથી અમીર સ્વનિર્મિત મહિલા 2022 ની લિસ્ટ માં કોણ ટોપ પર રહ્યું છે - વું યજુન
  • ગુજરાતના કેવડિયા માં 2 દિવસીય નેશનલ જજીસ કોન્ફરન્સ નું શુભારંભ કોને કરાવ્યું છે - રામનાથ કોવિંદ

Post a Comment

Previous Post Next Post