13 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
  • ગુજરાતમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અન્વયે ક્યાં શહેરમાં રાષ્ટ્રીય સ્તર નું સ્પોર્ટ્સ સંકુલ બનશે - દાહોદ
  • 2022 માં વિશ્વ પાર્કિસસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો - 11 એપ્રિલ
  • ગુજરાતની નવી શિક્ષણ નીતિ પ્રમાણે પહેલા ધોરણ માં કેટલા વર્ષ એડમિશન મળશે - 6 વર્ષ
  • હાલમાં UIDAI એ ટેક્નિકલ સહયોગ માટે કોની સાથે કરાર કર્યો છે - ISRO
  • ક્યાં દેશ એ શાહીન 3 મિસાઈલ ઉ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે -પાકિસ્તાન
  • હાલમાં કોણે એક સ્ટેશન એક ઉત્પાદ પહલ શરુ કરી છે - દક્ષિણ મધ્ય રેલવે
  • હાલમાં નીતિ અયોગ ના રાજ્ય ઉર્જા અને જળવાયું ઇન્ડેક્સ માં કોણ ટોપ પર રહ્યું છે - ગુજરાત
  • પ્રતિષ્ઠિત ઓ હેન્રી પુરસ્કાર કોને જીત્યો છે - અમર મિત્રા
  • ક્યાં રાજ્યમાં "1064 ભ્રષ્ટાચાર વિરોધી મોબાઈલ એપ" લોન્ચ કરવામાં આવ્યો - ઉત્તરાખંડ
  • હાલમાં કોને NTCA ની 20 મી બૈઠક ની અધ્યક્ષતા કરી છે - ભુપેન્દ્ર યાદવ
  • હાલમાં હોમ્યોપેથી : પીપલ્સ ચોઈસ ફોર વેલનેસ પર વૈજ્ઞાનિક સંમેલન નું ઉદ્ઘાટન ક્યાં થયું - ન્યુ દિલ્હી
  • થાઈલેન્ડ ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટ 2022 માં ભારત એ કેટલા મેડલ જીત્યા છે - 10 મેડલ
  • કોને હાલમાં ઇન્ડિયા એલુમની પોર્ટલ નું ઉદ્ઘાટન કર્યું છે - મીનાક્ષી લેખી
  • 2022 માં હાલમાં ક્યાં રાજ્યની કાંગડા ચાય ને યુરોપીય અયોગ થી GI ટેગ મળ્યો છે - હિમાચલ પ્રદેશ
  • ત્રિકુટ પર્વત ક્યાં રાજ્યમાં આવેલું છે - ઝારખંડ
  • હાલમાં F-1 ઑસ્ટ્રેલિયન ગ્રા. પ્રિ. 2022 કોને જીતી છે - ચાર્લ્સ લેકલર
  • ગમ્બુરો નામની ટૂંકી વાર્તાના લેખક કોણ છે - અમર મિત્રા
  • હાલમાં 5 દિવસીય માધવપુર ના ઘેડ મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે - પોરબંદર
  • ખંજર કવાયત ભારત અને ક્યાં દેશ વચ્ચે યોજાયી - કિર્ગીસ્તાન

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું