14 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
  • હાલમાં માધવપુર ના ઘેડ મેળાનું ઉદ્ઘાટન કોને કર્યું છે - રામનાથ કોવિંદ
  • માનવ અંતરિક્ષ ઉડાન નો આંતરાષ્ટ્રીય દિવસ હાલમાં ક્યારે મનાવવામાં આવ્યો - 12 એપ્રિલ
  • હાલમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો - 11 એપ્રિલ
  • શાહબાઝ શરીફ ક્યાં દેશના 23માં વડાપ્રધાન બન્યા છે - પાકિસ્તાન
  • વિશ્વનો સૌથી મોટો પૌરાણિક લાઈટ એન્ડ સાઉન્ડ શો 2022 માં ક્યાં શરુ કકરવામાં આવ્યો હતો - અંબાજી
  • હાલમાં શિવકુમાર શુબ્રમણ્યમ નું નિધન થયું છે તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા - અભિનેતા
  • DRDO એ ટેન્કરોધી નિર્દેશિત મિસાઈલ હેલીના નું ક્યાં સફળ પરીક્ષણ કર્યું છે - રાજસ્થાન
  • હાલમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રી પેરિયાર મેમોરિયલ સમથુવપુરમ નું ઉદ્ઘાટન કર્યું - તામિલનાડુ
  • હાલમાં કોને 56માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા - નીલમણિ ફુકન
  • JSW ઉત્કલ સ્ટીલ ને ક્યાં રાજ્યમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી છે - ઓડિશા
  • ક્યાં પ્રદેશ ના ઉપરાજ્યપાલ એ AVSAR પોર્ટલ લોન્ચ કર્યો છે - જમ્મુ કાશ્મીર
  • હાલમાં તેલંગાના સરકાર એ વ્યાપાર માં નિવેશ ને પ્રોત્સાહન આપવા માટે ક્યાં દેશ સાથે કરાર કર્યો છે - થાઈલેન્ડ
  • ભારત પેટ્રોલિયમ એ ગ્રાહકોને પ્રોત્સાહન કરવા કોની સાથે કરાર કર્યો છે - માઈક્રોસોફ્ટ
  • હાલમાં સ્વદેશ નિર્મિત 17 સિટર વિમાન ડોર્નિયર-228 એ ક્યાંથી પહેલી ઉડાન ભરી છે - પાસીઘાટ
  • હાલમાં કયી IIT એ ભારત નો પહેલો સ્વદેશી પોલીસેન્ટ્રિક પોષથેટિક ઘૂંટણ બનાવ્યો છે - IIT મદ્રાસ
  • 2022 માર્ચ ના ICC પ્લેયર ઓડ ધ મંથ કોણ બન્યા છે - રાચેલ હેન્સ એન્ડ બાબર આઝમ
  • કલા અને સાંસ્કૃતિ માટે રાષ્ટ્રીય ડેલ્ફીક રમતોની મેજબાની કોણ કરશે - ભારત
  • હાલમાં ચોથો US-India 2+2 મંત્રીસ્તરીય સંવાદ ક્યાં થયો છે - વોશિંગટન DC
  • કેન્દ્રીય કેબિનેટ એ AIM ને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે - માર્ચ - 2023

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું