15 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
 • હાલમાં બાબાસાહેબ આંબેડકર ની કેટલામી જન્મ જયંતિ મનાવવામાં આવી હતી - 131 મી
 • સિયાચીન દિવસ હાલમાં ક્યારે માનવામાં આવ્યો હતો - 13 એપ્રિલ
 • હાલમાં ચર્ચા માં રહેલ DGP કમાન્ડેશન ડિસ્ક અવૉર્ડ ની શરૂઆત કોણ દ્વારા કરવામાં આવી હતી - શિવાનંદ ઝા

 • 2026 કોમનવેલ્થ રમતોની મેજબાની કયો દેશ કરશે - ઑસ્ટ્રેલિયા

 • હાલમાં પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ મહિલા તીરંદાજી ટુર્નામેન્ટ નું ક્યાં આયોજન થયું છે - ઝારખંડ
 • "લોયડ" એ પૂર્વી ભારતીય બજારો માટે કોને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો - સૌરવ ગાંગુલી
 • તાજેતરમાં IPL ઇતિહાસમાં સૌથી ફાસ્ટ 100 સિક્સર મારનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે - હાર્દિક પંડ્યા
 • હાલમાં ભારતના G20 ના મુખ્ય સચિવ કોણ બન્યા છે - હર્ષવર્ધન શ્રગલા
 • ક્યાં રાજ્યની સરકારે હાલમાં ખેતી સંબંધિત શિકાયતો માટે પોર્ટલ લોન્ચ કર્યો છે - હરિયાણા
 • હાલમાં જંગલી પ્રાણીઓને કાનૂની અધિકાર આપવા વાળો પહેલો દેશ કયો બન્યો છે - ઇક્વાડોર
 • પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે - નરેન્દ્ર મોદી
 • એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ મુજબ વર્ષ 2021 નો સૌથી વ્યસ્ત એરપોર્ટ કયો બન્યો છે - અટલાંટા ઇન્ટરનેશનલ એરપોર્ટ
 • હાલમાં ક્યાં પ્રદેશમાં જાણ નિગરાણી મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યો - જમ્મુ કાશ્મીર
 • દેશમાં પર્યટન અને સંસ્કૃતિ મંત્રીઓના સંમેલન "અમૃત સમાગમ" નું ઉદ્ઘાટન હાલમાં કોને કર્યું છે - અમિત શાહ
 • હાલમાં કોણે EY એન્ટરપ્રેયોર ઓફ ધ ઈયર અવૉર્ડ જીત્યો - ફાલ્ગુની નાયર
 • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2021 ટ્રી સીટી ઓફ ધ વર્લ્ડ ના રૂપમાં કોને માન્યતા મળી છે - મુંબઈ
 • હાલના વડાપ્રધાન મ્યુઝીયમ નું ઉદ્ઘાટન કોને કર્યું છે - નરેન્દ્ર મોદી
 • 2024 ICC Mans T-20 વર્ડ કપ ની મેજબાની કોણ કરશે - અમેરિકા અને વેસ્ટેન્ડીઝ
 • હાલમાં ચર્ચામાં રહેલ નડેશ્વરી માતાનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે - બનાસકાંઠા

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું