16 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
 • હાલમાં આવેલ નીતિ આયોગ ના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઇન્ડેક્સ માં ગુજરાત કે સ્થાને છે - પ્રથમ
 • 2022 માં વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો - 14 એપ્રિલ
 • હાલમાં સમાજ સુધારક જ્યોતિબા ફૂલે જયંતિ ક્યારે મનાવવામાં આવી છે - 11 એપ્રિલ
 • હાલમાં આવેલ IISC ની રિપોર્ટ મુજબ કયી નદીમાં માઈક્રોપ્લાસ્ટિક મળ્યો છે - કાવેરી
 • FIH જુનિયર મહિલા હોકી વિશ્વ કપ 2022 કોને જીત્યો છે - નેધરલેન્ડ
 • 2022 માં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ ના ફરીથી અધ્યક્ષ કોણ બન્યા છે - ઇકબાલ સિંહ લાલપુરા
 • હાલમાં T - 20 ક્રિકેટ માં 10000 રણ બનાવવા વાળા બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા છે - રોહિત શર્મા
 • ઑસ્ટ્રેલિયા પુરુષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ કોણ બન્યા છે - એન્ડ્રયુ મેક્ડોનલ્ડ્સ
 • હાલમાં HAL ના ધ્રુવ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર માર્ક - 3 ને ક્યાં અર્ધસૈનિક બાલ માં શામેલ કરવામાં આવ્યું - ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
 • ICC ક્રિકેટ સમિતિ ના સદસ્ય બોર્ડ પ્રતિનિધિ ના રૂપ માં કોની નિમણુંક કરાઈ છે - જય શાહ
 • હાલમાં ક્યાં રાજ્યના  દીમા હસાઓ જીલ્લા માં મહાપાષાણ કાળના પથ્થર મળ્યા - અસમ
 • કોને હાલમાં પોતાની પુસ્તક હિયર યોરસેલ્ફ નું વિમોચન કર્યું છે - પ્રેમ રાવત
 • હાલમાં વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2023 માં ભારતની GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે - 8%
 • કોને હાલમાં પ્રતિષ્ઠિત રેકજાવિક ઓપન ચેસ ટુર્નામેન્ટ જીત્યો છે - આર. પ્રજ્ઞાનંદ
 • હાલમાં ચર્ચામાં રહેલ "હેલિના મિસાઈલ" ની મહત્તમ રેંજ કેટલી છે - 7 Km
 • હાલમાં WTO એ 2022 માં વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિ નું કેટલા ટકા અનુમાન લગાવ્યું છે - 3%
 • IPI ના ઇતિહાસ માં રિટાયર આઉટ થનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે - રવિચંદ્રન અશ્વિન
 • હાલમાં ક્યાં રાજ્યમાં ચેમ્પિયન ઓફ ચેન્જ એવૉર્ડ 2021 ની જાહેરાત થઇ હતી - મધ્યપ્રદેશ
 • હાલમાં અદાણી ગ્રીન એનર્જી દેશની કેટલામી સૌથી મોટી કંપની બની છે - 8 મી

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું