21 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati
- ભુજમાં કે કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું ઉદ્ઘાટન હાલમાં કોને કર્યું હતું - નરેન્દ્ર મોદી
- હાલમાં વિશ્વ લિવર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો - 19 એપ્રિલ
- 2022 ચર્ચામાં રહેલ કેશોદ એરપોર્ટ ક્યાં આવેલું છે - જૂનાગઢ
- હાલમાં કોને નોર્થ ઇન્ડિયા બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ જીતી છે - મનદીપ સિંહ
- ભારત અને ક્યાં દેશ એ ક્વાન્ટમ કમ્પ્યુટિંગ પર એક વર્ચુઅલ નેટવર્ક સેંટર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે - ફિનલેન્ડ
- હાલમાં ભારતીય સેના ની ત્રી-શક્તિ કોર એ કૃપાણ શક્તિ અભ્યાસ નું આયોજન ક્યાં કર્યું છે - પશ્ચિમ બંગાળ
- ક્યાં રાજ્યની સરકાર એ મેટાવર્સ પર પોતાનો સ્પેસટેક ફ્રેમવર્ક લોન્ચ કર્યો હતો - તેલંગાના
- હાલમાં BRO લડાખ ને ક્યાં રાજ્ય સાથે જોડવા વળી દુનિયા ની સૌથી ઊંચી સુરંગ નું નિર્માણ કરશે - હિમાચલ પ્રદેશ
- હાલમાં પ્રફુલ્લ કે નું નિધન થયું છે તેઓ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા - ગાયક
- હાલમાં "એયર ઇન્ડિયા અસેટ હોલ્ડિંગ" ના નવા CMD કોણ બન્યા છે - વિક્રમ દેવ દ્ત
- સત્ય ઈશ્વરન કયી IT કંપની ના ભારત ના નવા કન્ટ્રી હેડ બન્યા છે - વિપ્રો
- હાલમાં ઇથોશ ડિજિટલ એ ક્યાં પોતાનો પહેલો આઈ ટી પ્રશિક્ષણ અને સેવા કેન્દ્ર સ્થાપિત કરશે - લેહ
- હાલમાં આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ જળ સંમેલન 2022 ની મેજબાની કોને કરી હતી - સિંગાપોર
- કર્ણાટક બ્રેન હેલ્થ ઇનિશિયેટીવ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે - રોબિન ઉથપ્પા
- હાલમાં ઉષ્ણકટીબંધીય વાવાજોડું "મેગી" એ ક્યાં દેશમાં નુકશાન કર્યું છે - ફિલીપીઝ
- NSA અજિત ડોભાલ એ ક્યાં શહેર માં 10 દિવસીય રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા ઘટના પ્રતિક્રિયા અભ્યાસ નું ઉદ્ઘાટન કર્યું - ન્યુ દિલ્હી
- હાલમાં ભારતીય સેનાની સાઉથ વેસ્ટર્ન કમાન્ડ નો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો - 18 મોં
- 2022 માં કોને CROP અને PQMS પોર્ટલ લોન્ચ કર્યો છે - નરેન્દ્ર સિંહ તોમર
- હાલમાં પાન ઇન્ડિયા ઇલેકટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ e-NAM એ કેટલા વર્ષ પૂર્ણ કર્યા - 6 વર્ષ
0 ટિપ્પણીઓ