22 April 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati

  • હાલમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું - ગાંધીનગર
  • સંયુક્ત રાષ્ટ્ર ચીની ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો - 20 એપ્રિલ
  • ડેનિસ ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશીપ 2022 માં સાજન પ્રકાશ એ કયો મેડલ જીત્યો હતો - ગોલ્ડ
  • હાલમાં ભારતીય વાયુસેના એ સુખોઇ લડાકુ વિમાન થી કયી મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું છે - બ્રમ્હોસ
  • હાલમાં એલ રૂટ સર્વર પ્રાપ્ત કરવા વાળો દેશનો પહેલું રાજ્ય કયો બન્યો છે - રાજસ્થાન
  • 2022 માં છીલવાડા ના સંતરા ને શું નામ આપવામાં આવ્યું હતું - સતપુડા
  • કોને હાલ પોઇઝન પીલ નામની યોજના શરુ કરી છે - ટ્વિટરે
  • હાલમાં ક્યાં રાજ્ય માં શિક્ષણ ગીત "ઈરાદા કર લિયા હે હમને" રિલીઝ થયું છે - દિલ્હી
  • હાલમાં 83મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં શરુ થઇ છે - મેઘાલય
  • ONGC ના નિર્દેશક અને CFO તરીકે હાલમાં કોની નિમણુંક થઇ છે - પોમીલા જસપાલ
  • કારગા મંદિર મહોત્સવ હાલમાં ક્યાં મનાવવામાં આવ્યો હતો - કર્ણાટક
  • હાલમાં ક્યાં ભારતીય અમેરિકીની કમલા હેરિસ ના રક્ષા સલાહકાર તરીકે નિમણુંક થઇ છે - શાંતિ સેઠી
  • 2022 માં સિનિયર એશિયા કુસ્તી ચેપીયનશીપ ક્યાં શરુ થઇ છે - મંગોલિયા
  • કોને હાલમાં 48 મોં લા રોડા ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ જીત્યો - ડી. ગુકેશ
  • હાલમાં કોને દુનિયાનો પહેલો ક્રિપ્ટો સમર્થિત ટ્રાન્જેકશન કાર્ડ લોન્ચ કર્યો છે - Nexo
  • ભારત ના પહેલા પોર્ટેબલ સોલર રૂફટોપ સિસ્ટમ નું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું - ગાંધીનાર
  • હાલમાં ચર્ચા માં રહેલ PM SVANidhi યોજના ની શરૂઆત ક્યાં વર્ષ કરવામાં આવી હતી - 2020
  • હાલમાં કઈ ટેક કંપનીએ સ્વીચ ટુ એન્ડ્રોઇડ એપ લોન્ચ કરી છે - ગુગલ
  • કયી યોજના જાહેર વહીવટ માં શ્રેષ્ટતા માટે PM પુરસ્કાર 2020 માટે પસંદગી પામી છે - UDAN

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ