ભારતના વર્તમાન અધિકારીઓ ની યાદી અને તેમની ફરજો 2022 | Indian officers and their duties 2022

ભારતના વર્તમાન અધિકારીઓ ની યાદી અને તેમની ફરજો

ટૂંક જ સમય માં ગુજરાત માં કોન્સ્ટેબલ ની પરીક્ષા લેવા જય રહી છે અને તેમાં ભારત ના હાલમાં કોણ ક્યાં પદ પર છે તેના વિષે ના પ્રશ્નો પૂછવામાં આવશે.

વર્તમાન સમય (2022) માં ક્યાં અધિકારી કાયા પદ ને સંભાળે છે તેની સંપૂર્ણ જાણકારી તમને અહીં મળી રહશે તો ચાલો જાણીયે વર્તમાન સમય ના અધિકારીઓ વિષે.


ભારત ના અધિકારીઓ અને તેમની ફરજો 2022

  • રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદ
  • ઉપરાષ્ટ્રપતિ - વેંકૈયા નાયડુ
  • વડાપ્રધાન - નરેન્દ્ર મોદી
  • સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશ - NV રમણા
  • રાજ્યસભા ના સભાપતિ - વૈંકેયા નાયડુ
  • રાજ્યસભાના ઉપસભાપતિ - હરિવંશ નારાયણસિંહ
  • રાજ્યસભાના વિપક્ષ નેતા - મલ્લિકા અર્જુન ખડકે
  • લોકસભાના અધ્યક્ષ - ઓમ બિરલા
  • લોકસભા  મહાસચિવ - ઉત્પલ કુમાર સિંઘ
  • કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ (CAG) - ગિરીશ ચંદ્ર મુર્મૂ
  • મહાલેખા નિયંત્રક (CGA) - દિપક દાસ
  • એટર્ની જનરલ - કે કે વેણુગોપાલ
  • સોલિસિટર જનરલ - તુષાર મહેતા
  • રાજ્યસભા મહાસચિવ - પ્રમોદ ચંદ્ર મોદી
  • લોકસભા વિપક્ષ નેતા - અધીર રંજન ચૌધરી
  • નાણાં સચિવ - TV સોમનાથન
  • કેબિનેટ સચિવ - રાજીવ ગાબા
  • વડાપ્રધાન ના પ્રધાન સચિવ - પી કે મિશ્રા
  • વિદેશ સચિવ (વર્તમાનમાં) - હર્ષવર્ધન શ્રગલા
  • વિદેશ સચિવ (ભવિષ્યમાં) - વિનય મોહન કવાત્રા
  • રક્ષા સચિવ - અજય કુમાર
  • રાજસ્વ સચિવ - તરુણ બજાજ
  • વડાપ્રધાન મુખ્ય સલાહકાર - અમિત ખરે
  • સ્પોર્ટ્સ સચિવ - સુજાતા ચતુર્વેદી
  • રક્ષા નાણાં સચિવ - ગાર્ગી કૌલ
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલય સચિવ - રાજીવ બંસલ
  • ગૃહ સચિવ - અજય કુમાર ભલ્લા
  • નીતિ પંચ અધ્યક્ષ - નરેન્દ્ર મોદી
  • નીતિ પંચ ઉપાધ્યક્ષ - રાજીવ કુમાર
  • નીતિ પંચ ના કાયમી સભ્યો - વીકે સારસ્વત, વિનોદ પોલ અને રમેશચંદ્ર
  • નીતિ પંચના પૂર્વ અધિકારી - રાજનાથ સિંહ, નિર્મળ સીતારમન, અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર
  • મુખ્ય ચૂંટણી કમિશ્નર - સુશીલા ચંદ્રા
  • ભૂમિ દળના સેના અધ્યક્ષ - મનોજ મુકુંદ નરવલે
  • ચીફ ઓફ સ્ટાફ કમિટી - મનોજ મુકુંદ નરવલે
  • હવાઈ દળ ના અધ્યક્ષ - વિવેક રામ ચૌધરી
  • નૌકા દળ અધ્યક્ષ - આર. હરિકુમાર
  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર - શક્તિકાંત દાસ
  • નાણાં પાંચ ના અધ્યક્ષ - એન કે સિંહ
  • ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ - જે પી નડ્ડા
  • કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ -  સોનિયા ગાંધી
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) - અજિત દોવલ
  • વન અનુસંધાન સંસ્થાન ના નિર્દેશક - રેણુ સિંહ
  • DRDO અધ્યક્ષ - જી સતીશ રેડ્ડી
  • ઇન્ડિયન વેટલિફ્ટિંગ મહાસંઘ ના અધ્યક્ષ - સહદેવ યાદવ
  • ઇન્ડિયન વેટલિફ્ટિંગ ના મહાસચિવ - આનંદ ગોડા
  • ભારતીય અંતરિક્ષ સંઘ ના અધ્યક્ષ - જયંત પાટીલ
  • ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન ના અધ્યક્ષ - આલોક સહાય
  • FICCI ના અધ્યક્ષ - સંજીવ મેહતા
  • FICCI ના મહાનિર્દેશક - અરુણ ચાવલા
  • વડાપ્રધાન ફસલ વીમા યોજના ના CEO - રિતેશ ચૌહાણ
  • NHAI અધ્યક્ષ - અલકા ઉપાધ્યક્ષ
  • ભારતના મુખ્ય હાઇડ્રોગ્રાફર - અધીર અરોડા
  • ભારત પ્રવાસન વિકાસ નિગમ ના અધ્યક્ષ - સમ્બિત પાત્ર

  • ગુજરાત ના મુખ્યમંત્રી - ભુપેન્દ્ર પટેલ
  • ગુજરાત ના રાજ્યપાલ - આચાર્ય દેવવ્રત
  • ગુજરાત વિધાનસભા ના વર્તમાન અધ્યક્ષ - નીમાબેન આચાર્ય
  • ગુજરાત વિધાનસભા ના વિપક્ષ ના નેતા - સુખરામ રાઠવા
  • ગુજરાત ના 2022 ના મહેસુલી મંત્રી - હર્ષ સંઘવી
  • ગુજરાત ના શિક્ષણ મંત્રી - જીતુ ભાઈ વાઘાણી
  • ગુજરાતના નાણાંમંત્રી - કનુભાઈ દેસાઈ
  • ગુજરાતના આરોગ્ય મંત્રી - હૃષીકેશ પટેલ
  • ગુજરાતમનાં આદિજાતિ વિકાસ મંત્રી - નરેશભાઈ પટેલ
  • ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી - અર્જુન સિંહ ચૌહાણ
  • ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી - કિરીટ સિંહ રાણા

Post a Comment

Previous Post Next Post