04 May 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati

  • હાલમાં 'પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો હતો - 3 મેં

1 મેં ના રોજ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસ, વિશ્વ હાસ્ય દિવસ

2 મેં ના રોજ વિશ્વ ટુના દિવસ મનાવવામાં આવ્યો હતો.

  • ક્યાં દેશને હાલમાં ઈંધણ માટે ભારત ની સાથે 200 મિલિયન ડોલર ની ક્રેડિટ લાઈન વધારી છે - શ્રીલંકા

ભારત શ્રીલંકા નૌસૈનિક અભ્યાસ SLINEX ના નૌવાં સંસ્કરણ વિશાખાપટનામ માં શરુ થયું.

શ્રીલંકા એ ઘોષણા કરી કે તે 51 અરબ ડોલર નું વિદેશી કર્જ આપવામાં અસમર્થ છે.

  • હાલમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ના વિજેતા કોણ બન્યા છે - JAIN યુનિવર્સિટી
  • હાલમાં અવિભાજ્ય સુરક્ષા ના સિદ્ધાંત ને બનાઈ રાખવા માટે વૈશ્વિક સુરક્ષા પહલ ને શરુ કરવા વાળો પહેલો દેશ કયો બન્યો છે - ચીન

ચીનને 'જોંગજીંગ - 6D' ઉપગ્રહ ને અંતરિક્ષ માં સળફળતાપૂર્વક લોન્ચ કર્યો.

વિશ્વ માં 'સોના ના સૌથી મોટા ઉપભોક્તા દેશ' ચીન બન્યો છે.

ચીન ના વૈજ્ઞાનિકો એ ધરતી પર કુત્રિમ ચંદ્ર બનાવ્યો.

2021 માં ભારત અને ચીન ના વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર 125 અરબ ડોલર ના પાર પહોંચ્યો હતો.

ચીન એ સાઈનોફાર્મ વેક્સીન બનાવી છે.

ચીનનો માર્સ રોબર 'ઝૂરોગ' મંગલ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતાર્યો.

  • સતત વિકાસ પર અનુસંધાન ના સમર્થન કરવા માટે ITC એ ક્યાં IIT સાથે સાજેદારી કરી છે. - IIT દિલ્હી

IIT મદ્રાસ દ્વારા ભારત નો પહેલો સ્વદેશી પોલીસેન્ટ્રિક પ્રોસ્થેટિક ઢીચણ બનાવવામાં આવ્યો.

હથિયાર પ્રણાલીઓ ના રખરખાવ માટે ભારતીય વાયુ સેનાએ ને IIT મદ્રાસ સાથે સમજોતો કર્યો છે.

IIT ગુવાહાટી ને ઉર્જા કુશલ તકનીક વિકસિત કરવા માટે NTPC ના સાથે સમજોતો કર્યો છે.

  • હાલમાં પ્રધાનમંત્રી મોદી ના નવા સલાહકાર કોણ બન્યા છે - તરુણ કપૂર
  • હાલમાં 'એડવાન્સ ટોડ આર્ટિલરી ગાન સિસ્ટમ' નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે - જેસલમેર
  • હાલમાં દુનિયા ના પહેલા ટેક્સી ફ્લાઈંગ એરપોર્ટ Urban Air One Vertiport ક્યાં બનાવ્યો છે - ઇંગ્લેન્ડ
  • 2022 માં અંત સુધી '5 x 5 પ્રો બાસ્કેટબૉલ લીગ' શરુ થશે - ભારત
  • હાલમાં કોણે નિર્મલા દેશ પાંડે સ્મૃતિ વિશ્વ શાંતિ પુરસ્કાર થી સન્માનિત કર્યા છે - જનરલ તેજ કોલ
  • હર્ષદા શરદ ગરુણ હાલમાં ને જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ માં કયું પદક જીત્યું છે - સ્વર્ણ
  • હાલમાં કોર્બેટ ટાઇગર રિઝર્વ ના નવા નિર્દેશક કોણ બન્યા છે - નરેશ કુમાર
  • હાલમાં ભારત ને ક્યાં દેશ સાથે ત્રિકોણીય વિકાસ સહયોગ સમજોતા પર હસ્તાક્ષર કર્યો છે - જર્મની
  • હાલમાં મેઘાલય ગેમ્સ 2022 ના ચોથા સંસ્કરણ ની શરૂઆત ક્યાં થઇ છે - શિલાંગ
  • હાલમાં "ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોધોગિકી મંત્રાલય" માં સચિવ ના રૂપ માં કોને નિયુક્ત કર્યો છે - અલકેશ કુમાર શર્મા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ