05 May 2022 Current Affairs | Daily Current Affairs in Gujarati

Daily Current Affairs in Gujarati
  • હાલમાં 'આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો હતો - 4 મે

1 મેં ના રોજ આંતરરાષ્ટ્રીય મજુર દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસ, વિશ્વ હાસ્ય દિવસ

2 મે ના દિવસે વિશ્વ ટુના દિવસ ઉજવવામાં આવે છે.

3 મેં ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે.

  • હાલમાં નિકોલસ પૂરન ક્યાં દેશ ની ક્રિકેટ ટિમ ના નવા કેપ્ટાન બન્યા છે - વેસ્ટઇંડીજ
  • ક્યાં રાજ્ય ના મુખ્યમંત્રી એ હાલમાં "મુખ્યમંત્રી મિતાન યોજના" શરુ કરી છે - છત્તીસગઢ

છત્તીસગઢ સરકર દ્વારા "કૌશલ્યા માતૃત્વ યોજના" શરુ થઇ છે.

છત્તીસગઢ પ્રત્યેક જિલ્લા માં મહિલા સુરક્ષા સેલ સ્થાપિત કરવા ની ઘોષણા કરી છે.

દઈ દીદી મોબાઈલ ક્લીનીક છત્તીસગઢ માં શરુ થઇ છે.

છત્તીસગઢ માં પોલીસ એ ડિપ્રેસન ગ્રસ્ત કર્મીઓ ના માટે સ્પંદન અભિયાન શરુ કરી છે.

  • હાલમાં ઈન્ડિગો એરલાઇન એ કોને પોતાના નિર્દેશક મંડળ નું અધ્યક્ષ નિયુક્ત કાર્ય હતા. - વેંકટમણિ સુમંત્રન
  • હાલમાં સંતોષ ટ્રોફી 2022 નો ખિતાબ કોને જીત્યો છે - કેરળ

પહેલો "કેરળ ઓલમ્પિક ખેલ" તિરૂંવનંતપુરમ માં શરુ થયા છે.

કાર્બન તટસ્થ ખેતી ની રીતો પેશ કરવા વાળો પહેલો રાજ્ય કેરળ બન્યો છે.

ભારત ના પહેલા ગ્રાફીન નવચાર કેન્દ્ર કેરળ માં સ્થાપિત કરવામાં આવશે.

રાજ્ય નો પહેલો વૈજ્ઞાનિક પક્ષી ઇટલસ મળ્યો છે.

કેરળ આર્ટસ એન્ડ ક્રાફ્ટ્સ વિલેજ સંગઠન માં આંતરરાષ્ટ્રીય ક્રાફટ અવૉર્ડ જીત્યો છે.

2023 માં પહેલી વિશ્વ બધિર T20 ક્રિકેટ ચેમ્પિયનશિપ નું આયોજન કેરલ માં થશે.

ભારત નો પહેલો સેનેટરી નેપકિન ફ્રી ગામ કુબલાનગી બન્યો છે.

  • હાલમાં માં JioSaavn ના નવા CEO કોણ બન્યા છે - સહસ મલ્હોત્રા
  • ક્યાં રાજ્યની સરકારે નીરજ ચોપડા ના ગૃહનગર માં સ્ટેડિયમ બનાવવા ની ઘોષણા કરી છે - હરિયાણા

હરિયાણા સરકાર ને "માતૃશક્તિ ઉદ્યમિતા યોજના" ની ઘોષણા કરી છે.

ભારત નો પહેલો વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રમ માં સ્થાપિત કરવામાં આવશે.

હરિયાણા ના મુખ્યમંત્રી ને મહિલાઓ માટે 'સુષ્મા સ્વરાજ પુરસ્કાર' ની ઘોષણા કરી છે.

'સૂરજકુંડ હસ્તશિલ્પ મેળા' નું આયોજન હરિયાણા માં થશે.

હરિયાણા સરકાર ને રેણુ ભાટિયા ની રાજ્ય મહિલા આયોગ ના અધ્યક્ષ નિયુક્ત કરી છે.

મુખ્યમંત્રી એ 'હરિયાણા કૌશલ રોજગાર નિગમ' વેબ પોર્ટલ લોન્ચ કર્યો છે.

પ્રશાંત કુમાર અગ્રવાલ હરિયાણા ના નવા DGP બન્યા છે.

હરિયાણા માં હવાઈ ટેક્સી સેવા ની શરૂઆત કરવામાં આવી છે.

હરિયાણા માં મેરા પાણી મેરી વિરાસત યોજના ની શરૂઆત કરવામાં આવી.

હરિયાણામાં ગોરખધંધા શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે.

  • હાલમાં ઇઝરાઇલી દૂતાવાસ ને મહિલા ઉદ્યમીઓ માટે છ અઠવાડિયા ના પરામર્શ કાર્યક્રમ માટે IIT સાથે સમજોતો કર્યો છે - IIT દિલ્હી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ