Gujarat Gram Sevak 2022 Model Paper | ગુજરાત ગ્રામ સેવક 2022

Gujarat Gram Sevak 2022 Paper Online

2022 માં ગણી બધી ગ્રામ સેવક ની પરીક્ષા વિષે જાહેરાતો આવવાની છે અને તે પરીક્ષાઓ ની તૈયારી માટે ના મોડેલ પેપર તમને vanche-gujarat.org પર મળી જશે.


ગુજરાત ગ્રામ સેવક 2022 ના મોડેલ પેપર ની સમજૂતી

આ મોડેલ પેપર MCQ ફોર્મેટ માં હશે જેમાં ઉપર પ્રશ્ન પૂછવામાં આવશે અને ત્યાર બાદ તેનો જવાબ આપવામાં આવશે.

મોટા ભાગે ગુજરાત ની સરકારી પરીક્ષાઓ માં MCQ ફૉર્મટ માં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેથી વિદ્યાર્થી મિત્રો ટૂંક માં પ્રશ્ન નો જવાબ આપી શકે.


Gujarat Gram Sevak 2022 Model Paper / ગુજરાત ગ્રામ સેવક 2022 મોડેલ પેપર

  • ભારતમાં જંતુનાશકોનો (Pesticides) ઉપયોગ પ્રતિ હેકટર કેટલા ગ્રામ કરવામાં આવે છે - 0.3 થી 0.5 kg / ha
  • દુનિયામાં સૌથી વધારે જંતુનાશક નો ઉપયોગ  થાય છે - તાઇવાન, ચીન

તાઇવાન માં 17 kg / ha જંતુનાશકો નો ઉપયોગ થાય છે.

  • મેન્કોઝેબ શું છે - ફુગનાશક
  • ઇમિડાક્લોપ્રીડ શું છે - ઇન્સેક્ટીસાઈડ
  • આંતર પ્રવાહી જંતુનાશક દવા નું નામ જણાવો - લેનડાસહીલોક્ષીન, પ્રોફેનોફોસ અને સાઇપર
  • નિંદામણનાશક ના નામ જણાવો - પેન્ડીમીથેલીન
  • ક્યાં ફુગનાશકનો ઉપયોગ ડાંગર ના બ્લાસ્ટના નિયંત્રણ માટે કરવામાં આવે છે - Edifenphos, Tricyclozol only, Kasugamycin only
  • ચોખાના ખાદ્ય ભોજી નું જંતુ જણાવો - Gundhi Bug
  • એપિસ ડોરસ્ટારા એફ - એ કોની એક જાત છે - મધમાખીની
  • મધમાખીની જાતો ના નામ જણાવો - ડોરસાટા, મેલિફેરા, ઇન્ડિકા
  • DDVP એ કઈ દવાનું નામ છે - Dichlorovs
  • ..... પદ્ધતિ દ્વારા કીટકો આકર્ષાય છે અને તેમાં રહેલા વિધુત પ્રવાહના સંપર્કમાં આવતા નાશ પામે છે - પ્રકાશપિંજર
  • દિવેલાનું વાવેતર 15 ઑગસ્ટ બાદ કરવાથી કઈ જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય છે - ઘોડિયા ઈયળ
  • જીરું પાકનો સૌથી ઝોખમી રોગ કયો છે - કાળી ચરમી
  • ખેડૂત ને ઉપયોગી ના હોય તેવા એક કીટક નું નામ જણાવો - મેઢ
  • ખેડૂતને ઉપયોગી હોય તેવા કીટકો ના નામ જણાવો - કાયસોપા, ડાળીયા અને મેન્ટીડ
  • મિથાઇલ યુજેનોલ કઈ જીવાતને આકર્ષે છે - નર ફળમાખી
  • સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) માં રાસાયણિક દવાઓ છંટકાવ કરવા માટે ..... લક્ષમાં લેવામાં આવે છે. - જીવતું અને પરભક્ષીની વસ્તી ના આધારે
  • તડતડિયા ના મુખાંગો ..... પ્રકારના હોય છે - ચૂસીને ખાનાર
  • ફેરોમેન ટ્રેપ દ્વારા ..... જાતના કીટકો આકર્ષાય છે - નર ફુદા
  • જંતુનાશક દવાનો સૌથી ઑછો ઉપયોગ ..... પાકમાં થાય છે - તમાકુ
  • જંતુનાશક દવાનો સૌથી વધુ ઉપયોગ .... પાકમાં થાય છે - ડાંગર
  • લીલી ઈયળ કપાસમાં ..... નુકશાન કરે છે - કપાસના જીંડવા કોરીને
  • લીલી ઈયળ તુવેર માં શું નુકશાન કરે છે - શીંગ કોરીને

લીલી ઈયળ ને શીંગ કોરી ખાનારા ઈયળ કહેવામાં આવે છે.

  • વિષ ધુમ્રકર નામ જણાવો - એલ્યૂમિનિયમ ફોસ્ફાઈડ
  • છોડની આસપાસ જમીનને કવર કરીને ભેજ સંગ્રહ કરવાની રીતને શું કહે છે - મલચીંગ
  • ડોકામરડી એ ક્યાં પાકની જીવાત છે - રીંગણ
  • પિલિનસનો રોગ ક્યાં શાકભાજીના પાકમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે - ભીંડા
  • મેલોમશી એ ક્યાં પ્રકારની જીવાત છે - ચૂસીને ખાનાર
  • લેડીબર્ડ બીટલ (ઢાલિયાં કીટક) કઈ જીવાંત નું અસરકારક પરભક્ષી છે - મોલો
  • બીટીમાં મુખ્ય ઝહેરી ઘટક કયું છે - ડેલ્ટા એક્સોટોક્સીન
  • જંતુનાશક નું નામ જણાવો - કીટનાશક, ફુગનાશક અને નિંદણનાશક
  • અત્યંત ઝહેરી જંતુનાશકોના પેકીંગ પર ક્યાં કલર નું ત્રિકોણ હોય છે - લાલ
  • સાધારણ ઝહેરી જંતુનાશકો ના પેકીંગ પર ક્યાં કલર નું ત્રિકોણ હોય છે - વાદળી
  • ડાંગરની ગામમારાની ઈયળ ના મુખાંગો ..... પ્રકારના હોય છે - ચાવીને
  • ભારત માં પ્રતિબંધિત જંતુનાશક નું નામ જણાવો (કોઈ પણ એક) - આલ્ડરીન


નોંધ -ઉપર દર્શાવેલ ગુજરાત ગ્રામ સેવક 2022 (Gujarat Gram Sevak 2022 Model Paper) નું મોડેલ પેપર માત્ર વિદ્યાર્થી ને સરળતા ના હેતુ થી આપવામાં આવ્યું છે. અહીં દર્શાવેલ પ્રશ્નો અને જવાબો માંથી અમુક પશ્નો ગુજરાત ગ્રામ સેવક 2022 ની પરીક્ષામાં પુછાઈ શકે છે તેવી શક્યતા છે.

અહીં દર્શાવેલ ગ્રામ સેવક નું પેપર માત્ર મોડેલ પેપર છે એટલે કે આ પ્રશ્નો પરીક્ષામાં પુછાઈ શકે તેવી શક્યતા છે.

Post a Comment

Previous Post Next Post