ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે - ભુપેન્દ્ર પટેલ
પાટનગર - ગાંધીનગર
રાજ્યપાલ - આચાર્ય દેવવ્રત
પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બનાયો છે - ભગવંત માન
પાટનગર - ચંદીગઢ
રાજ્યપાલ - બનવારી લાલ
કર્ણાટક ના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે - બસ્વારાજ બોમ્મઈ
પાટનગર - બેંગ્લોર
રાજ્યપાલ - થાવરચંદ ગેહલોત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નું નામ શું છે - YS જગનમોહન રેડી
પાટનગર - વિશાખાપટનામ, અમરાવતી, કરનુલ
રાજ્યપાલ - વિશ્વભૂષણ હરિચંદન
અસમના મુખ્યમંત્રી નું નામ શું છે - હેમંત બિસ્વા શર્મા
પાટનગર - દિસપુર
રાજ્યપાલ - જગદીશ મુખી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી નું નામ શું છે - પુષ્કર સિંહ ધામી
પાટનગર - દેહરાદૂન
રાજ્યપાલ - ગુરમીત સિંહ
ઝારખંડ ના મુખ્યમંત્રી નું નામ શું છે - હેમંત સોરેન 2022 માં
પાટનગર - રાંચી
રાજ્યપાલ - રમેશ બેશ
તમિલનાડુ ના મુખ્યમંત્રી નું નામ શું છે - NK સ્ટાલિન
પાટનગર - ચેન્નાઇ
રાજ્યપાલ - RN રવિ
અરુણાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી નું નામ શું છે - પેમા ખાડુ
પાટનગર - ઇટાનગર
રાજ્યપાલ - BD મિશ્રા
ઑડિશા ના મુખ્યમંત્રી નું નામ શું છે - નવીન પટનાયક
પાટનગર - ભુવનેશ્વર
રાજ્યપાલ - ગણેશીલાલ
હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી નું નામ શું છે - જયરામ ઠાકુર
પાટનગર - શિમલા
રાજ્યપાલ - રાજેન્દ્ર વિશ્વનાથન આલેકર
મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી નું નામ શું છે - શિવરાજ સિંહ ચૌહાણ
પાટનગર - ભોપાલ
રાજ્યપાલ - મંગુભાઇ પટેલ
મિઝોરમ ના મુખ્યમંત્રી નું નામ શું છે - જોરમથાન્ગા
પાટનગર - આઈઝોલ
રાજ્યપાલ - કે. હરિ બાબુ
હરિયાણા ના મુખ્યમંત્રી નું નામ શું છે - મનોહરલાલ ખટ્ટર
પાટનગર - ચંદીગઢ
રાજ્યપાલ - બંડારુ દત્તાત્રેય
મણિપુર ના મુખ્યમંત્રી નું નામ શું છે - N. બીરેન સિંહ
પાટનગર - ઇમ્ફાલ
રાજ્યપાલ - લા. ગણેશન
છત્તીસગઢ ના મુખ્યમંત્રી નું નામ શું છે - ભૂપેશ બધેલ
પાટનગર - રાયપુર
રાજ્યપાલ - અનસુઈયા ઉઈકે
ત્રિપુરા ના મુખ્યમંત્રી નું નામ શું છે - વિપ્લવ કુમાર દેવ
પાટનગર - અગરતલા
રાજ્યપાલ - સત્યદેવ નારાયણ આર્ય
બિહાર ના મુખ્યમંત્રી નું નામ શું છે - નીતીશ કુમાર
પાટનગર - પટના
રાજ્યપાલ - ફાગુ ચૌહાણ
દિલ્હી ના મુખ્યમંત્રી નું નામ શું છે - અરવિંદ કેજરીવાલ
પાટનગર - ન્યુ દિલ્હી
LG - અનિલ બેજલ
ગોવા ના મુખ્યમંત્રી નું નામ શું છે - પ્રમોદ સાવંત
પાટનગર - પણજી
રાજ્યપાલ - PS શ્રીધરણ પિલ્લાઈ
મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી નું નામ શું છે - ઉદ્દવ ઠાકરે
પાટનગર - મુંબઈ
રાજ્યપાલ - ભગત સિંગ કોશિયાઈ
મેઘાલય ના મુખ્યમંત્રી નું નામ શું છે - કોનરોડ સંગમા
પાટનગર - શિલોન્ગ
રાજ્યપાલ - સત્યપાલ મલિક
નાગાલેન્ડ ના મુખ્યમંત્રી નું નામ શું છે - નેફયું રિયો
પાટનગર - કોહિમા
રાજ્યપાલ - જગદીશ મુખી
રાજસ્થાન ના મુખ્યમંત્રી નું નામ શું છે - અશોક ગેહલોત
પાટનગર - જયપુર
રાજ્યપાલ - કલરાજ મિશ્રા
સિક્કિમ ના મુખ્યમંત્રી નું નામ શું છે - પ્રેમસિંગ તમાંગ
પાટનગર - ગંગટોક
રાજ્યપાલ - ગંગાપ્રસાદ
તેલંગાનાં ના મુખ્યમંત્રી નું નામ શું છે - કે. ચંદ્રશેખર રાવ
પાટનગર - હૈદરાબાદ
રાજ્યપાલ - તામીલશાહી સોનદરાજન
ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી નું નામ શું છે - યોગી આદિત્યનાથ
પાટનગર - લખનઉ
રાજ્યપાલ - આનંદીબેન પટેલ
પશ્ચિમ બંગાળ ના મુકજયમંત્રી નું નામ શું છે - મમતા બેનર્જી
પાટનગર - કોલકાતા
રાજ્યપાલ - જગદીશ ધનકર