ગૌતમ બુદ્ધ વિષે જાણવા જેવું | Thinks You Need To Know About Gautam Buddha

અહીં તમને ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મ વિષે મહત્વની માહિતી જોવા મળશે. આ માહિતી ઈન્ટરનેટ પર તમને ક્યાંય પણ જોવા નહિ મળે.

ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યાં થયો હતો - લુમ્બિની

બુદ્ધ નો જન્મ ક્યાં ક્ષત્રિય કુળમાં થયો હતો - શાક્ય

બુદ્ધ શબ્દ નો શું અર્થ થાય છે - એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ

ગૌતમ બુદ્ધ નું બાળપણ નું નામ શું હતું - સિદ્ધાર્થ

ગૌતમ બુદ્ધ ને કઈ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું હતું - બોધગયા

સારનાથમાં બુદ્ધ નો પહેલું પ્રવચન શું કહેવાય છે - ધર્મચક્ર પ્રવર્તન

ગૌતમ બુદ્ધની મૃત્યુ ક્યાં થઇ હતી - કુશીનગર

જાતક ક્યાં ધર્મનો પવિત્ર ગ્રંથ છે - બૌદ્ધ

ત્રિપિટક ક્યાં ધર્મનો ધર્મગ્રંથ છે - બૌદ્ધ

બૌદ્ધ ગ્રંથ "પિટકો" ની રચના કઈ ભાષા માં કરવામાં આવી હતી - પાલી

ગૌતમ બુદ્ધ દ્વારા બૌદ્ધ ધર્મ ની દીક્ષા લેનાર છેલ્લો વ્યક્તિ કોણ હતો - શુભદ

બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંને ના ઉપદેશ કોના શાસનકાળ માં આપવામાં આવ્યા હતા - બીંબીસાર

બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવાવાળી પહેલી મહિલા કોણ હતી - મહા પ્રજાપતિ ગૌતમી

ગૌતમ બુદ્ધ ના ગ્રહ ત્યાગનું પ્રતીક શું છે - ઘોડા

ગૌતમ બુદ્ધ દ્વારા "ભિક્ષુની સંઘ" ની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે - વૈશાલી

એશિયાની રોશની (The Light of Asia) કોને કહેવાય છે - ગૌતમ બુદ્ધ

પહેલી બૌદ્ધ સંગીતી નું આયોજન ક્યાં થયું હતું - રાજ ગ્રહ

કનિષ્કના શાસનકાળ માં ચોથી બૌદ્ધ સંગીતી નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું - કુંડળ વન

ત્રીજી બૌદ્ધ સંગીતી નું આયોજન ક્યાં થયું હતું - પાટલીપુત્ર

બૌદ્ધ ધર્મ અનુસાર "ચૈત્ય અને વિહાર" માં શું અંતર હોય છે - ચૈત્ય પૂજા સ્થળ હોય છે અને વિહાર નિવાસી સ્થળ હોય છે.

બુદ્ધ ના ગુરુ કોણ હતા - આલાર કલામ

"અશોકરામ" વિહાર ક્યાં આવેલું છે - પાટલીપુત્ર

બુદ્ધ ના પૂર્વ જન્મોનું વર્ણન ક્યાં બૌદ્ધ સાહિત્ય માં લખાઈલ છે - જાતક

બૌદ્ધ ધર્મ અનુસાર "ત્રીરત્ન" નું શું મતલબ થાય છે - બુદ્ધ, ધમ, સંગ

મહાત્મા બુદ્ધ એ સૌથી વધારે ઉપદેશ ક્યાં આપ્યા છે - શ્રાવણી

ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ શું હતું - શુંદોધન

ગૌતમ બુદ્ધ ને જન્મ આપનાર માતા નું નામ જણાવો - મહામાયા

ગૌતમ બુદ્ધ નું ઉછેર કરનાર માતા નું નામ જણાવો - મહાપ્રજાપતિ ગૌતમી

ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો - યશોદરા

મહાત્મા બુદ્ધ ની ગ્રહ ત્યાગ ની ઘટના ને શું કહેવાય છે - મહાભિનિષ્કમણ

હીનયાન અને મહાયાન આ 2 સંપ્રદાય નું વિભાજન કઈ સંગીતી માં થયું હતું - ત્રીજી

બીજી બૌદ્ધ સંગીતી નું આયોજન ક્યાં થયું હતું - વૈશાલી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ