હાલમાં ઇન્ડિયા આ થોમસ કપ 2022 જીતી લીધું છે અને આ થોમસ કપ ભારત દેશ એ 70 વર્ષ પછી જીત્યો છે.
આજે આપણે આ થોમસ કપ 2022 વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.
Thomas Cup 2022 Exam Quotations (Current Affairs)
વિશ્વ બેડમિન્ટન સંઘ ની સ્થાપના ક્યારે થઇ હતી - 1 જુલાઈ 1934
વિશ્વ બેડમિન્ટન સંઘ નું મુખ્યાલય ક્યાં આવેલું છે - કુઆલાલંપુર (મલેશિયા) માં.
વિશ્વ બેડમિન્ટન સંઘ ના અધ્યક્ષ કોણ છે - પોલ એરિક હોયર લાર્સન
થોમસ કપ કયી રમત થી સંબંધિત છે - બેડમિન્ટન
થોમસ કપ ક્યાં જેન્ડર થી સંબંધિત છે - પુરુષ
ઉબેર કપ ક્યાં જેન્ડર થી સંબંધિત છે - મહિલા
થોમસ કપ ની શરૂઆત ક્યારે થઇ હતી - 1949
થોમસ કપ ના ટુર્નામેન્ટ નું આયોજન 3 વર્ષે થતું હતું પરંતુ 1982 થી આ ટુર્નામેન્ટ નું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે.
થોમસ કપના જનક કોણ છે - જ્યોર્જ અલેન થોમસ
જ્યોર્જ અલેન થોમસ ઈંગ્લીશ બેડમિન્ટન ખેલાડી હતા.
વર્ષ 2022 માં થોમસ કપ ના વિજેતા કોણ બન્યા છે - ભારત
થોમસ કપ માં ભારતે ઇન્ડોનેસિયા ને 3-0 થી હરાવ્યો.
થોમસ કપ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું - બેંકોક
વર્ષ 2022 માં થોમસ કપ નું કેટલા મુ સંસ્કરણ યોજાયો છે - 32 મોં
વર્ષ 2022 માં થોમસ કપ માં કેટલા દેશો એ ભાગ લીધો હતો - 16 દેશ
થોમસ કપ 2020 નું આયોજન ક્યાં કર્મ આવ્યું હતું - આરહૂસ (ડેનમાર્ક)
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ કોણ છે - હેમંત બિસ્વા સરમા
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઇ હતી - 1934
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવેલું છે - ન્યુ દિલ્હી
વર્ષ 2020 માં થોમસ કાપના વિજેતા કોણ બન્યા હતા - ચીન
સૌથી વધુ થોમસ કપ નો વિજેતા કયો દેશ બન્યો છે - ઇન્ડોનેસિયા
ઇન્ડોનેસિયા કેટલી વાર થોમસ કપ જીત્યો છે - 14 વાર
ચીન કેટલી વાર થોમસ કપ જીત્યો છે - 10 વાર
મલેશિયા દેશ કેટલી વાર થોમસ કપ જીત્યો છે - 05 વાર
0 ટિપ્પણીઓ