વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે હતો? | Exam Preparation in Gujarati

formula f1 racer Tony Brooks

  • વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે હતો? - 3 મે
  • હાલમાં "આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ" ક્યારે મનાવવામાં આવ્યો હતો - 6 મે

1 મે - આંતરાષ્ટ્રીય મજુર દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થપના દિવસ, વિશ્વ હાસ્ય દિવસ

2 મે - વિશ્વ ટુના દિવસ

3 મે - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

4 મે - આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, કોલસા ખનીક દિવસ

5 મે - વિશ્વ પુર્તીગાલી ભાષા દિવસ, મિડવાફક્સ માટે આંતરાષ્ટ્રીય દિવસ, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ

  • હાલમાં ફ્રાન્સ માં આગામી કાન્સ માર્ચે ડુ ફિલ્મ માં કયો દેશ અધિકારીક કંટ્રી ઓડ હોનોર થશે - ભારત
  • ક્યાં રાજ્ય ને ફ્લિપકાર્ટ ની સાથે અપૂરતી શ્રાણખલાં ઓપરેટોર ના પુલ બનાવવા માટે સમજોતો કર્યો છે - પશ્ચિમ બંગાળ

ડોલ ઉત્સવ પશ્ચિમ બંગાળ માં બનાવવાં આવ્યો.

સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના પશ્ચિમ બંગાળ માં થઇ.

રાયગંજ WLS મહાનંદા WLS, સજના ખોલી WLS

ભારત ની પહેલી એલ્યુમિનિયમ બોડી હલકી મેટ્રો ટ્રેન નું ઉદ્ઘાટન કોલકાતા માં કર્યો.

આધારભૂત સાક્ષરતા સૂચકાંક માં પશ્ચિમ બંગાળ શીર્ષ પર બિહાર અંતિમ છે.

11માં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ આયોજિત કર્યો છે.

માં યોજના શરુ કરી તેમાં ગરીબ લોકો માં માત્ર 5 રૂપિયા માં ભોજન મળશે.

  • હાલમાં આવેલ રિપોર્ટ ના અનુસાર ભારત ના ક્યાં રાજ્ય માં સાર્વજનિક લિંગાનુપાત દર્જ કર્યું છે - લડાખ

સાંસ્કૃતિક વિરાસત ને સંરક્ષિત કરવા માટે ભારત ને પહેલો 'સામુદાયિક સંગ્રહાલય' ના ઉદ્ઘાટન લેહ (લડાખ) માં થયું છે.

ભારત ના પહેલો ચાલતો ફરતો સિનેમાઘર લેહ માં સ્થાપિત થયો છે.

સ્પીતુક ગુસ્ટર ફેસ્ટિવલ 2022 લડાખ માં થયો છે.

દુનિયાનો ફૅમૉસ પાર્ક લડાખ છે.

  • ટોની બ્રુક્સ ના 90 વર્ષ ની ઉંમર માં મૃત્યુ થઇ છે તેઓ કોણ હતા - ફોર્મ્યુલા વન ડ્રાઈવર

હાલમાં ફ્લિપકાર્ટ હેલ્થ+ માટે CEO કોણ બનશે - પ્રશાંત ઝવેરી

ગૂગલ ની નવી સાર્વજનિક નીતિ પ્રમુખ ના રૂપ માં અર્ચના ગુલાટી ને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક ના નિદેશક મંડળ માટે અરવિંદ કૃષ્ણ ને પસંદ કરવામાં આવ્યા છે.

અધિકારીક રીતે અમેજોન ના નવા CEO એડી જેસી બનશે.

ઈન્ડિગો એરલાઇન ને વેંકટરમની સુમત્રન ને પોતાના નિદેશક મંડળ ના નવા અધ્યક્ષ નિયુક્ત થયા છે.

Wipro ને સત્ય ઈશ્વરન ને ભારત ના કન્ટ્રી હેડ નિયુક્ત કાર્ય છે.

ડિજિટલ ઇન્સ્યોરન્સ ની નવી CEO અને MD જસલીન કોહલી બની છે.

  • હાલમાં ક્યાં દેશ માં દુનિયા નો સૌથી લમ્બો કાંચ નો પુલ 'સફેદ ડ્રેગન' બનાવવામાં આવ્યો છે. - વિયતનામ
  • હાલમાં કોણે ગુજરાત માં ત્રણ દિવસીય સ્વાસ્થ્ય શિખર સંમેલન નું ઉદ્દગાટન કર્યું છે - ડો મનસુખ મંડાવી

Post a Comment

Previous Post Next Post