which are the most common Gujarati phrases/expressions used in everyday life?

which are the most common Gujarati phrasese | xpressions used in everyday life

ગુજરાતી લોકો તેમના રોજના જીવન માં ગણા બધા શબ્દસમૂહો નો ઉપયોગ કરતા હોય છે જેના વિષે ની સંપૂર્ણ મહિતી તમને Different Gujarat ની કેટેગરી માં જોવા મળશે.


રોજિંદા જીવનમાં વપરાતા સૌથી સામાન્ય ગુજરાતી શબ્દસમૂહો/અભિવ્યક્તિઓ કયા છે?

હે ભગવાન ! (Oh God)

બાપ રે... (Oh Father)

અલ્યા એ (Hey)

હવે સુ કરશું? (Now What)

ઓ ભાઈ (Brother)

માથું ના ચડાય યાર (don't make me angry)

સાવ ભુદ્ધિ વગર નો છે. (someone who don't have basic understanding)

વાતોડિયેન (who talk too much)

તમે તો બવ મોટા થઇ ગયા છો. (You grown up)

ચાંપલી/ચાંપલા તેમાં (Someone who interfere in others life)

આવો વડીલ (Come In)

તેલ લેવા જા (Go to H__L)

તમારો ખુબ ખુબ આભાર (thank you)

ફરી આવજો (come again)

હાલો (lets go)

કેવું ચાલે છે? (what up)

કેમ છો? (how are you)

ચલો જમવા (lets go to eat)

ના હું નહીં આવી શકું (i cant come)

હા જામી લીધું (yes I am done eating)

જા તારા જેવું કોણ થાય (Someone is mean you don't wana to be like tham)

હા બસ હમણા આયો (Just arrived)

થોડી રાહ જુવો (wait)

શુભ પ્રભાત (Good morning)

શુભ રાત્રી (Good Night)

હું તમને દિલ થી ચાહું છું (I Love You - In Gujarati)

દોઢ ડાયો (someone who is oversmart)

પાક્કું (Conform)

કાલે માળિયે (lets meet tomorrow)

આજે તો દાવ થઇ ગયો (something that shouldn't have happened)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું