હાલમાં ભારતની એક ગેર બંધારણીય સંસ્થા (એટલે કે જે સંસ્થા નું સંવિધાન માં કોઈ ઉલ્લેખ ના હોય) Enforcement Directorate ગણી ચર્ચા માં રહી છે.
હાલમાં E.D. એ બંગાળ ના પાર્થ ચેટ્ટર્જી ના ત્યાં દરોડા પાડ્યા અને 37 કરોડ થી વધારે રૂપિયા મળી આવ્યા છે.
E.D. Full Name - Enforcement Directorate
Enforcement Directorate સંસ્થા ને ગુજરાતી માં પ્રવર્તન નિર્દેશાલય તરીકે ઓળખવામાં આવે છે.
હવે આ ED નામ ની સંસ્થા ગણા બધા લોકો ને ત્યાં દરોડા પડી રહી છે જેથી તેઓ સામાન્ય પબ્લિક ની નજારો માં આવ્યા છે, તેથી પ્રવર્તન નિર્દેશાલય (ED) વિષે બિન સચિવાલય અને પોલીસ ની પરીક્ષામાં પ્રશ્નો પુછાઈ શકે છે.
Enforcement Directorate વિષે પુછાઈ શકે તેવા પ્રશ્નો જ જવાબ નીચે મુજબ છે.
E.D. નું પૂરું નામ શું છે ? - Enforcement Directorate
E.D. ની સ્થાપના ક્યારે થઇ હતી ? - 1 મે 1956 ના રોજ
E.D. નું નામ પ્રવર્તન નિર્દેશાલય ક્યારે કરવામાં આવ્યું - 1957
પ્રવર્તન નિર્દેશાલય નું મુખ્યાલય ક્યાં આવેલું છે - ન્યુ દિલ્હી
Enforcement Directorate ના 2022 ના અધ્યક્ષ કોણ છે ? - સંજય કુમાર મિશ્રા
E.D. ના અધ્યક્ષ નું કાર્યકાલ કેટલા વર્ષનું હોય છે ? - 2 વર્ષ (E.D. ના અધ્યક્ષ નું કાર્યકાલ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે)
E.D. ના અધ્યક્ષ નું વધારે માં વધારે કેટલું કાર્યકાલ હોઈ શકે છે - 5 વર્ષ
પ્રવર્તન નિર્દેશાલય ક્યાં મંત્રાલય હેઠળ આવે છે ? - નાણાં મંત્રાલય ના રાજસ્વ વિભાગ હેઠળ
હાલમાં ભારત દેશના નાણામંત્રી કોણ છે ? - નિર્મલા સીતારમણ
હમણાં આપણાં દેશના નાણાં સચિવ કોણ બન્યા છે ? - ટી.વી. સોમનાથન
ભારત ના Enforcement Directorate ના પાંચ મુખ્ય કાર્યકાલ ક્યાં છે ? - દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઇ અને ચંદીગઢ