ગુજરાત માં 2022ની તલાટી ની પરીક્ષા ક્યારે લેવામાં આવશે ? Talati Exam Date, Call Latter and Syllabus

Talati Exam Date, Call Latter and Syllabus

તલાટી ની પરીક્ષા માટે 1 વર્ષ પહેલા ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ હાજી સુધી કોઈ ખબર નથી કે આ તલાટી ની એક્ષામ ક્યારે લેવામાં આવશે.

ટૂંક જ સમય માં ગુજરાત માં ચૂંટણીઓ શરુ થવાની છે જેથી અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તલાટી ની પરીક્ષા માટે ની તારીખ જાહેર કરવામાં આવશે અને ચૂંટણી બાદ તલાટી ની એક્ષામ લેવામાં આવશે.


2022 ની તલાટી ની પરીક્ષા માં નીચે જણાવેલ બાબતો અડચણ રૂપ સાબિત થઇ શકે છે.

1. ભરતી કરતા વધારે ઉમેદવારો ની સંખ્યા

હાલમાં તલાટી ની પરીક્ષા માટે 17 લાખ થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે જેની સામે તલાટી ની ભરતી 3437 જ થવાની છે. હવે દર એક તલાટી ના પદ માટે 500 થી વધુ ઉમેદવારો છે અને આ બધા ઉમેદવારો ને પસંદ કરવા શક્ય નથી.


2. મેનેજમેન્ટ ની અછત

તલાટી ની પરીક્ષા ના આયોજન અને મેનેજમેન્ટ માટે કુલ 1 લાખ જેટલા સ્ટાફ મેમ્બરો ની જરૂરત છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે સરકાર પાસે 15 હાજર પોલીસ કારમી અને 3 હાજર સ્ક્વોડ સભ્ય મોજુદ છે.

તાલુકામાં સેન્ટરો રાખવા પડે તેમ હોવાથી કલાસરૂમ માં CCTV લગાવવા પડશે.

તલાટી ની પરીક્ષા માં જે પણ ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે તેમની બેઠક વ્યવસ્થા માટે સરકાર ને લગભગ 58 હાજર જેટલા ખંડ ની જરૂર છે અને દરેક ખંડ માં 30 થી વધુ ઉમેદવારો ને બેસાડી શકાય નહિ.


3. તલાટી એક્ષામ પેપર લીક થવાની સમસ્યા

મોટા ભાગની પરીક્ષાઓ ની જેમ તલાટી ની પરીક્ષાનું પેપર પણ લીક થઇ શકે છે અને તે માટે જ સરકાર ચાહે છે કે ચૂંટણી પહેલા પેપર લીક થવાની સમસ્યા ને હાલ માટે ટાળી શકાય તો સારું.

સરકાર ના સ્ટ્રોંગ રૂમથી પરીક્ષાના ખંડ સુધી તલાટી ના પેપર લીક થયા વગર પહોંચાડવા એક મોટો પડકાર છે.


તલાટી ની પરીક્ષા ની તારીખ (Talati Exam Date)

તલાટી ની પરીક્ષા 2022 ની ચૂંટણી બાદ લેવાઈ શકે છે.

હાલમાં જ કેજરીવાલ એ પ્રેસ કોન્ફ્રેસસ કરી અને તેમાં જણાવ્યું કે જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર આવશે તો નીચે જણાવ્યા મુજબ સરકારી પરીક્ષાઓ લેવાશે.

Talati Exam Date 2023
Talati Exam Date 2023

આમ આદમી પાર્ટી જો જીતશે ગુજરાત ઇલેકશન તો ફેબ્રુઆરી 2023 માં તલાટી ની પરીક્ષા લેવાશે અને તેના પરિણામ એપ્રિલ 2023 માં આવશે.


તલાટી એક્ષામ કોલ લેટર (Talati Exam Call Letter)

તલાટી ની પરીક્ષા ના કોલ લેટર પરીક્ષા ની તારીખ બાદ જાહેર કરવામાં આવશે.


તલાટી એક્ષામ નો અભ્યાસ (Talati Exam Syllabus)

જગદીપ ધનખર કોણ છે?

પ્રવર્તન નિર્દેશાલય

ભારતના રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને પાટનગર 2022 MCQ

ભારતની મોટી કંપની અને તેમના CEO ની યાદી

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું