vanche-gujarat.org એ દૈનિક વર્તમાન બાબતો, પરીક્ષાની તૈયારી અને ગુજરાત રાજ્ય વિશેની માહિતી છે.
અમે અમારા મુલાકાતીઓને આવનારી સરકારી પરીક્ષા માટે ગુજરાતીમાં નવીનતમ વર્તમાન બાબતો શેર કરીને મદદ કરીએ છીએ.
અહીં તમને ગણી બધી નવી અને અનોખી બાબતો શીખવા મળશે જે તમને તમારા જીવન ના કોઈ પડાવ પાર કામ લાગશે.
અમારા વિષે
- હું એક ગુજરાત કૉમેર્સ નો સ્ટુડન્ટ છું અને સરકારી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યો છું.
- હું મારા મુલાકાતીઓ ને એ માહિતી પ્રદાન કરું છું જે માહિતી હું મારી પરીક્ષા ની તૈયારી સમય શીખ્યો હોવ છું.
- હું ગણી બધી સરકારી પરીક્ષાઓ ની તૈયારી કરું છું જેથી મારા પાસે ગણા વર્તમાન ના સમાચાર હોય છે અને આ સમાચાર મને મારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેયર કરવામાં ગણી પ્રસન્નતા થાય છે.